Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડાના ખુશાલપુરા ગામથી 6 ફૂટના મગરનું રેસક્યુ કરાયું.

Share

તિલકવાડાના ખુશાલપુરા ગામના ખેતરની સીમમાં મગર આવી ગયો હતો જેનાથી ગામ લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેની જાણ વન વિભાગને કરતા GSPCA ટીમ તેમજ વન વિભાગના હાર્દિક ગોહિલ સ્થળ પર પહોંચી ગયા હતા. ટીમના નીરવ તડવી, પરેશ માછી દ્વારા ખેતરમાં આવી ગયેલા 6 ફૂટના મગરને ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને કેવડિયા રેસ્ક્યુ સેન્ટર પર મોકલી આપવામાં આવ્યો હતો અને સુરક્ષિત જગ્યાએ છોડી મુકવામાં આવ્યો હતો.

દીપક જગતાપ,રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમમાં બે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

માંડવી તાલુકાના બલાલતીર્થ ગામેથી અનામત ખેરના લાકડા ભરેલ પીકઅપ વાન ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : પાસા એકટ હેઠળ એક આરોપીની અટકાયત કરતી દહેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!