Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વસો તાલુકા  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું

Share

મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી નડીયાદ તેમજ તાલુકા હેલ્થ અઘિકારી વસોના માર્ગદર્શન હેઠળ વસોમાં  તાલુકામાં ૧૧ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૫ર બિનસંક્રમિત રોગોથી બચવા માટે અને પર્યાવરણના બચાવ માટેના શુભ આશયથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૨૪૧ લાભાર્થીઆએ ભાગ લઇને સાયકલ ચલાવી હતી. સાયકલ ૫ર આરોગ્યલપ્રદ જીવનશૈલીના સૂત્રો( ખુશ અને સકારાત્માક જીવન જીવો, તંદુરસ્ત અને આરોગ્ય પ્રદ ખોરાક લો, નિયમીત રીતે આરોગ્યની તપાસ કરાવો, નિયમીત કસરત કરો, તમાકુ, માદકના સેવનથી દૂર રહો, ફાસ્ટફૂડ ખોરાક ન લો, પુષ્કળ પ્રવાહી પીવો, ઓછામાં ઓછી ૬-૮ કલાક ની ઉંઘ લો ) થકી સુંદર સંદેશ ૫ણ આ૫વાનો પ્રયાસ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેકખનીય છે કે દર માસની ૧૪ તારીખે આ રીતે સાયકલ રેલીનું આયોજન દરેક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ૫રથી કરવામાં અવશે. જેનો વઘુમાં વઘુ નાગરીકો લાભ લે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરથી ઉત્તર પ્રદેશનાં ગોરખપુર જવા ટ્રેન રવાના 1280 પરપ્રાંતિયો વતન પહોંચશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મેગા જોબ ફેરનું આયોજન

ProudOfGujarat

ગોધરા શહેરમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી ગૌવંશને ઇનોવા કારમાં ઊઠાવી જવાનો પશુચોરો નો નિષ્ફળ પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!