Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં એમ. ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

Share

અમદાવાદ શહેરમાં ડ્રગ્સ માફિયા બેફામ બન્યા છે. શહેરમાં રહેતા યુવાઓને નશીલા પદાર્થના સેવનથી જીવન બરબાદ કરી રહ્યા છે. શહેરમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આજે શહેરમાંથી 49 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. અમદાવાદ શહેરના અસલાલી હાથજણ રોડ નજીક બે વ્યક્તિ પાસેથી 495 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ હતું. આ બંને આરોપીને પોલીસે પકડી પાડ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે બંને આરોપીના નામ રખિયાલના આઝમખાન પઠાણ અને કૈફખાન પઠાણ છે. આ બંને આરોપીઓ યૂપીના આઝાદ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સન ફાર્મા લેબોરેટરીઝ લિમીટેડ દ્વારા આસિસ્ટન્ટ બ્યૂટી થેરાપિસ્ટ ટ્રેનીંગ વર્ગનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચની ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીના મોતને લઈને  વિવાદમાં, પરિવારના ગંભીર આક્ષેપો

ProudOfGujarat

ભરૂચના બોરભાઠાબેટમાંથી 10 વર્ષનો બાળક ગુમ થતાં ચકચાર : માતા-પિતા નાસ્તાની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે ઘર બહાર રમવા ગયેલો લક્ષ્મણ લાપતા; અજાણ્યા શખસ સામે અપહરણની આશંકા સાથે ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!