Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયા.

Share

લીંબડી અમદાવાદ હાઈવે અકસ્માતનો ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોડી રાત્રે લીબડીથી સાત કિલોમીટર દૂર જાખણના પાટીયા પાસે આઇસર અને બાઈકનો અકસ્માત સર્જાતા લીબડીના કટારીયા ગામના બે યુવાન જગદીશભાઈ ગોહિલ અને દિક્ષિતભાઈ દુલેરાનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું ત્યારે બંને યુવાનોના મૃતદેહ લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મળતી માહિતી મુજબ અકસ્માતના પગલે હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે એક જ ગામના બે યુવાનોનુ મોત નિપજતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠાં થયાં હતાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન- ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ

ProudOfGujarat

મતદાનનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ કોંગ્રેસે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાનની કરી ફરિયાદ.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલની RDD ડો. સતિષ મકવાણા એ મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!