Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની સિંધવાઈ પોસ્ટ ઓફિસમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ.

Share

ભરૂચની સિંધવાઈ પોલીસ ચોકી નજીક આવેલ પોસ્ટ ઓફિસમા તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ કલામંદિર જવેલર્સ અને સિંધવાઈ પોલીસ ચોકી પાસે આવેલ પોસ્ટ ઓફિસમા ચોરી કરવા અંગે તસ્કરોએ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ પોસ્ટ ઓફિસનુ શટર ઊંચું કર્યું હતું. પરંતુ આ બનાવમા કોઇ નોંધપાત્ર ચીજ વસ્તુઓની ચોરી થઈ ન હતી કે કોઇ પોલીસ ફરીયાદ નોંઇ ન હતી. આ વિસ્તારમાં જ્યાં એક બાજુ કલામંદિર જવેલર્સ આવેલ છે તો બીજી બાજુ સિંધવાઇ પોલીસ ચોકી આવેલ છે તેથી આ બનાવ ખૂબ નોધપાત્ર બનાવ કહી શકાય.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે તાલુકા ભાજપાની કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરતમાં ટ્રેનમાં ઉતાવળે ચડવા જતાં યુવક ફસાયો, આરપીએફના જવાને જીવ બચાવ્યો

ProudOfGujarat

માંગરોળ વીજ કચેરીનો અણગઢ વહીવટ : સિમોદ્રા ગામના ખેડૂતે વિજ બિલ ભર્યું હોવા છતાં ફરી ₹ 26,741 નું બિલ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!