Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હાર્દિક પટેલ જેલમાં બંધ કાર્યકરોને મળવા માટે સુરત ખાતે આવી પહોંચ્યા અને જેલ તથા કોર્ટની મુલાકાત લીધી

Share

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતમાં કોર્ટ અને પોલીસ મથકે હાજરી આપી હતી. ખાસ કન્વીનર હાર્દિક પટેલ રાજદ્રોહ વિરૂદ્ધના કેસમાં આજે સુરત કોર્ટમાં હાજરી આપશે. આ સાથે જ હાર્દિક પટેલ પાસ કાર્યકરો સાથે પણ મુલાકાત કરવાનો છે. ઉપરાંત બપોર બાદ લાજપોર જેલમાં કાર્યકરો સાથે મુલાકાત કરશે. અકિલા ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.
સુરતના પાટીદાર યુવાન વિપુલ દેસાઇને અકીલા હાર્દિક પટેલે વિવાદિત સલાહ આપી હતી. જેના કારણે હાર્દિક પટેલ વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો
સૌજન્ય(અકિલા)

Share

Related posts

આ વર્ષે હનુમાન જયંતિ નિમિતે નક્ષત્રોનો ખાસ સંયોગ.ભક્તો માટે લાભદાયી નીવડશે. જાણો કેવી રીતે ?

ProudOfGujarat

ભરૂચ : 5 ફૂટ લાંબો મગર અણખી ગામ ખાતેથી કેવી રીતે મળી આવ્યો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ૧૩ ઈ-ટેમ્પા તથા ૨ જેટીંગ મશીનનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાયું.

ProudOfGujarat
error: Content is protected !!