Proud of Gujarat
FeaturedGujaratINDIA

રમઝાન પર મક્કા મદીના જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

Share

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. ત્યારે યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના મોત થયા છે અને અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે.

Advertisement

Share

Related posts

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ ગ્રામ પંચાયત ખાતે રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!