Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ ની ઝાડીઓ માંથી એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સિવિલ હોસ્પિટલ નું અંધેર વહીવટી નું ઉત્તમ ઉદાહરણ રૂપી ઘટમાં આજ રોજ બપોર ના સમયે બનવા પામી હતી જ્યાં સિવિલ હોસ્પિટલ ના ટ્રોમાં સેન્ટર નજીક આવેલ ઝાડીઓ માંથી એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી…….
આ ઈશમ ના મૃતદેહ અંગે કેટલાક સૂત્રો પાસે જાણવા મળ્યું હતું કે આ ઈશમ કોઈ બીમારી નો ઈલાજ કરાવવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયો હતો અને હાલ માં તેનો મૃતદેહ મળી આવતા સિવિલ વિભાગ દ્વારા તેના વાલી વારસો ની તપાસ હાથ ધરી હતી.
હારૂન પટેલ

Share

Related posts

સીઆર પાટીલ બરોડા ડેરીના વિવાદ મામલે એક્શનમાં આવ્યા : આવતીકાલ સુધી ત્વરીત નિર્ણય લેવાશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર

ProudOfGujarat

દેરોલ-વિલાયત જીઆઇડીસી વચ્ચે મંથરગતિએ ચાલતી રોડની કામગીરીને કારણે ટ્રાફિકજામ

ProudOfGujarat
error: Content is protected !!