Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના લાલીયાદ ગામે ઈલેક્ટ્રીક વિજ પોલ ધરાશાયી થયો.

Share

ચુડા તાલુકાના લાલીયાદ ગામે પવન ફૂંકાતાં ઈલેક્ટ્રીક વિજ પોલ ધરાશાયી થયો હતો ત્યારે ગામમાં વિજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે આ બાબતે તાત્કાલિક ગામલોકો દ્વારા પીજીવીસીએલને જાણ કરતાં પીજીવીસીએલ તંત્ર દોડતું થયું હતું અને નવો વીજ પોલ ઉભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે હાલ આ બનાવથી કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે આ બીપરજોય વાવાઝોડાથી ઘણી બધી જગ્યાએ નુકશાન થવા પામ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરા પોલીસ વિભાગને બોલેરો આપતી વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોગ કોચ કામિનાબા દ્વારા ચાલતી યોગ ટ્રેનરની તાલીમ… જાણો વધુ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા અને ઉમરપાડામાં “સશક્ત નારી – વિકસિત ભારત”ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!