Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર એસ.ટી.ડેપોમાં એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો

Share

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ જી.આઈ.ડી.સી વિસ્તારના એસ.ટી.ડેપો માં ગતા રાત્રીના રોજ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રીના સમયે એસ.ટી.ડેપો વિભાગમાં ફરજ બજાવતા વિપુલ પટેલનાઓ અંકલેશ્વર એસ.ટી ડેપોમાં હાજર હતા તે સમયે ડેપોમાં એક અજાણ્યો ઇસમ સાલ ઓઢીને સુતો નજરે પડ્યો હતો. તે સમયે તેને જોતા ડેપોના ડ્રાઈવરે ૧૦૮ ને જાણ કરી હતી. ૧૦૮ નાં કર્મચારીઓએ આવીને આ અજાણ્યા ઇસમને ચકાસતા તે મૃત હોવાનું જાહેર થયેલું હતું. ત્યારબાદ ડ્રાઈવર દ્વારા સિટી પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આ મરણ જનાર અજાણ્યા ઇસમ જેણે ગુલાબી કલરનો ચેક્સનો શર્ટ અને રાખોડી કલરનો પેન્ટ પહેરેલ છે તેની વિગતવાર ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઓડિશામાં રેલ અકસ્માતના અસરગ્રસ્તોને મદદ માટે આગળ આવી

ProudOfGujarat

ઉકાઇ કાકરાપાર જમણા કાંઠા નહેરની કામગીરીને લઇને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદિપ માંગરોલાનો સીએમને પત્ર

ProudOfGujarat

ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ProudOfGujarat
error: Content is protected !!