Proud of Gujarat
FeaturedGujaratINDIA

શુક્લતીર્થ ખાતે જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ

Share

જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ છે. ભરૂચ, અંકલેશ્વર, ઝગડીયા તાલુકાઓમાં ૫ જેટલી ટીમો બનાવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આજરોજ શુક્લતીર્થ ખાતે ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ હતી. અસરગ્રસ્ત ગામો ખાતે હાલમાં વેટરનરી ઓફિસર અને લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જુદી- જુદી ટીમ કામ કરી રહી છે તેમ નાયબ પશુપાલન નિયામક રવિન્દ્રભાઈ વસાવાએ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમારની અધ્યક્ષતામાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના કિર્તીભાઈ પટેલ ફુલોની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા.

ProudOfGujarat

વડોદરા : કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના રસી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!