Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

Share

રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે તા.૧૫ ઓક્ટોબર થી ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.

સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા નગરમાં આવેલા ધાર્મિક સ્થળોની સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચુંટાયેલા સભ્યોએ પણ શ્રમદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

સ્વચ્છતા અભિયાનમાં ચીફ ઓફીસર, ચુંટાયેલા ,સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ મળીને સાફ-સફાઇની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

શ્રવણ ચોકડી વિસ્તારમાં ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી કરી

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વસ્તાન ડુંગરી ગામેથી પેલટ્રોફોમનાં લાકડા ભરેલ આઈસર ટેમ્પો માંગરોળ વનવિભાગે કબજે કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!