Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પલ્સ પોલિયો ૨૦૧૮ નું નર્મદા જીલ્લા ખાતે આયોજન

Share

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત નર્મદા જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુરનાં ગામ લીમખેતર ખાતે બાળ લકવા નાબુદી માટે ૦ થી ૫ વર્ષ નાં બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી જીલ્લા પંચાયત નર્મદાના સદસ્ય શ્રી તડવી ઈશ્વરભાઈ બોખરભાઈનાં  હસ્તે પ્રારંભ કરાયો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતાપૂરના મેલ સુપરવાઈઝર શ્રી ગીરીશભાઈ બારિયા, આશાબેન તથા આંગણવાળી બહેનો પણ હાજર રહ્યા હતા.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુરમાં ૦ થી ૫ વર્ષમાં ૧૭૦૭ બાળકો ને પેરોમેડીકલ ટીમ (૨૮) દ્વારા પોલિયોની રસી પીવાદાવેલ છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અંતરિયાળ વિસ્તાર જેવા કે ગળે, ચાપર, ગધેરમાં પણ ઘરે ઘરે જઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા પોલીયોના બે ટીપાં પીવડાવવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લા માં ઉનાળા વેકેશન ની રજાઓ બાદ આજ થી ફરી શાળાઓના વર્ગ ખંડો વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠ્યા હતા ..

ProudOfGujarat

અનોખી પહેલ : સમાનતા, સ્વીકાર અને સશક્તિકરણના સંદેશ સાથે કિન્નર સમાજના અગ્રણીના હસ્તે બ્યુટી એકેડેમીનું ઉદ્ઘાટન :  ભરૂચની દીકરીઓના સપનાં સાકાર કરવા માટેનું નવું સરનામું બનશે Grooming World Beauty Academy

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં હિંગલ્લા ગામમાં ખેત મજૂરી કામ કરતાં યુવક અને યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ProudOfGujarat
error: Content is protected !!