Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં દેવદિવાળીની અનોખી ઉજવણી, માં નર્મદા કિનારે 1151 દિપ પ્રગટાવી કરાઈ ઉજવણી, કાશી ઘાટ જેવો સર્જાયો માહોલ

Share

ભરૂચની પાવનધરા જેનો પૂરાણોમાં પણ ઉલ્લેખ છે એવી આપણી સૌની માઁ જેના પવિત્ર કિનારે આપણે સૌ વસીએ છે એવી આપણી માઁ નર્મદાના કિનારે આજરોજ દેવદિવાળી નિમિત્તે 1151 દિવા પ્રગટવામાં આવ્યા જેમ કાશીના ઘાટ પર દિવા પ્રગટવામાં આવે છે એવો જ નાનકડો પ્રયાસ આપના કુંભગ્રુપ દ્વારા કરવામાં આવ્યો,

આજ સુધી ભરૂચના કોઈ પણ ઘાટ પર કરવામાં નથી આવ્યો એ પ્રયત્ન દશાશ્વમેઘ ઘાટ પર કરવામાં આવ્યો, ઐતિહાસિક ઘટનાના સાક્ષી કુંભગ્રુપના દરેક સભ્યો બન્યા અને દિપદાનના દર્શન કરી ધન્યતા અનુભવી. સ્મશાનમાં દેવદિવાળીની ઉજવણી થઈ હોય એવી આ ભરૂચની પ્રથમ ઘટના છે.

Advertisement

Share

Related posts

કરજણ ફાયર વિભાગ દ્વારા કુવામાં પડેલ ચાર બકરીઓનું રેસ્કયુ કરાયું.

ProudOfGujarat

કતલખાને લઇ જવાતા ૨૦ પશુઓને બચાવી લેતી પંચમહાલ પોલીસ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીના નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!