Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરુડેશ્વર તાલુકાના ગોરા-ગળતી ફળીયામાં કુદરતનો અદભુત ચમત્કાર… ચંદનની વર્ષા થઇ

Share

 

(જી.એન.વ્યાસ)

Advertisement

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે ગળતી ફળિયામાં કાલભૈરવ મંદિરના પુજારી નટુભાઈ મનસુખભાઈના ઘર પાસે ગત રોજ ચંદનના છાંટાની કુદરતી વર્ષા થઇ હતી. આ વાતની જાણ થતા જ સૌ ગામજનો ઘટના સ્થળે પોહચી જઈ આ ઘટનાને નિહાળી હતી. તેમજ ખાતરી પણ કરી હતી કે આ ચંદન જ છે. બીજી કોઈ અન્ય વસ્તુ નથી; આ વર્ષા ગતરોજ કેવડીયા કોલોની ખાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો તે જ સમયે થઇ હતી તેવું ગળતી ફળિયાના એક યુવાને જણાવ્યુ હતું. આમ આ નજરો જોવા માટે મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા હતા.


Share

Related posts

ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિરાટ વિધવા સંમેલન યોજાયું ….

ProudOfGujarat

અંકલેશ્વર નજીક રાજપીપલા રોડ વિસ્તારમાં ઝાડી અને ખંડહર મકાન માંથી દારૂનો જથ્થો ઝડપાયોઃ રીક્ષા વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂ ૭૩૯૦૦ની મત્તા જપ્ત.બે આરોપી ઝડપાયા…

ProudOfGujarat

ઝઘડિયા : રાજપારડી પંથકમાં સીમચોરીનાં વધતા બનાવોથી ખેડૂતો પરેશાન.

ProudOfGujarat
error: Content is protected !!