Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નો જન્મદિન ની ઉજવણી કરાઈ

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નો જન્મદિન હોય ભરૂચ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા તેમના જન્મદિન નિમિત્તે એકત્ર થઈ તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિન હોય આજે ભરૂચ કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા તેમના જન્મદિનની ઉજવણી નિમિત્તે કાર્યાલય ખાતે એકઠા થઈ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી જન્મદિનની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ અને કાર્યકરો હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિ:શુલ્ક મસાલા છાસનું વિતરણ કરાયુ

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારનાં ગોડાઉનમાં 4 બાળકોને ગેસની અસર થઈ.

ProudOfGujarat

ભરૂચ : શાહ દિવાન સમાજ ટ્રસ્ટ દ્વારા કોડીનાર ખાતે થયેલ બળાત્કારને વખોડતું આવેદનપત્ર ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર મારફત અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!