Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વરના સરદાર ભવન ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

Share

અંકલેશ્વરના સરદાર ભવન ખાતે આવતીકાલે મહારક્તદાન કેમ્પ યોજાશે

અંકલેશ્વરના પટેલ સેવા સમાજ ખાતે આવતીકાલે આઇડેલ ગ્રુપ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ની ઉપસ્થિતિમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

અંકલેશ્વરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તથા આઇડિયલ લાઇટિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવતીકાલે તારીખ 28/ 7/ 2024 ને રવિવારે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી સરદાર ભવન શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ જીઆઇડીસી અંકલેશ્વર ખાતે ગૌ.વા. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયા ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ બ્લડ ડોનેશન કેમ્પમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહેશે આથી સર્વે અંકલેશ્વર વિસ્તારના રહેવાસીઓને બહોળા પ્રમાણમાં આ મહારક્તદાન કેમ્પમાં સહભાગી થઈ સમસ્ત પરિવાર તથા મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચ : સોફ્ટ શીપયાર્ડ કંપની દ્વારા સેફ્ટીની સવલતો તેમજ કર્મચારીઓને નોકરી આપવા સ્થાનિક રોજગાર સંધ દ્વારા કલેક્ટરને રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ : ગત મોડી રાત્રીથી જ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ જળબંબાકાળ બન્યું.

ProudOfGujarat

ભરૂચમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવા વાલીઓની માંગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!