Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

હાંસોટ તાલુકાનાં ઉતરાજ ગામે મોસળિયાઓનો અકસ્માત : ૩ નાં મોત અને ૧5ઘાયલ

Share

 

બ્રેકીંગ.ન્યૂઝ…

Advertisement

હાંસોટ તાલુકાના બોલાવ ગામનાં લોકો મોસાલુ ભરીને ઉતરાજ ગયા હતા. મોસારીયા ઉતરાજ ગામે મોસાલુનો પ્રસંગ પતાવી ટેમ્પામાં બેસીને બોલાવ ગામે પરત ફરી રહ્યા હતા. તે વખતે ઉતરાજ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ટેમ્પો પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયોહતો. જેમાં ત્રણ મોસાળિયા નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે પંદર લોકો ઘાયલ થયા હતા, 13 જેટલા. ઘાયલ લોકોને હાંસોટ પાસે આવેલ કાકાબા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવામાંઆવ્યા હતા.જ્યારે બે ગાયલો ને પ્રાઇવેટ હોસ્પિટલ માં વધુ સારવાર માટે ખસેડાયા હતા.

 


Share

Related posts

કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગણેશ ઉત્સવ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

રમજાનનાં પાક માસમાં અંક્લેશ્વરનુ ખાણી-પીણી બજાર ખીલી ઉઠ્યુ

ProudOfGujarat
error: Content is protected !!