Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલના પ્રાથમિક આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દીવસ અંતર્ગત વર્કશોપ યોજાયો

Share

વાંકલ

દરવર્ષે ૨૫ એપ્રિલ કે જે વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત જિલ્લા મેલેરીયા અધીકારી ડો.પ્રશાંત શેલર ની સૂચના અનુસાર માંગરોળ ના તાલુકા આરોગ્ય અધીકારી ડો.સમીર ચૌધરી તેમજ પ્રાથમિક આરોગ્ય મંદિર વાંકલ ના ડો.રાદડિયા વેરાકુઈ ના મેડિકલ ઓફિસર ડો.સોનીયા પાધી ના માર્ગદર્શન હેઠળ
.સંકેત પટેલ મેમોરીયલ નર્સિંગ કોલેજ ના તાલીમર્થીઓ માટે મેલેરીયા નાબૂદી અંગે સેમિનાર નું આયોજન વાંકલ અને વેરાકુઈ ખાતે કરવામાં આવ્યું. વાંકલ ખાતે ડો. રાદડિયા એ મેલેરિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેરાકુઈના
સુપરવાઈઝર મહેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા તમામ તાલીમર્થી તેમજ ગ્રામજનો ને મેલેરીયા રોગના લક્ષણો નિદાન અને સારવાર તેમજ રોગ નો ફેલાવો કઈ રીતે અટકાવી શકાય તે અંગે વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-પ્રેમીને પામવા માટે પ્રેમીકાએ આપ્યો હત્યાને અંજામ,ઘટનાને બતાવી આત્મહત્યા,આખરે આવી પહોંચી પોલીસના સકંજામાં અને થઇ ગયો સમગ્ર બનાવનો પર્દાફાશ.જાણો વધુ…

ProudOfGujarat

ડભોઈમાં લોક ડાઉનમાં ટી.બી. નાં દર્દીની યોગ્ય માવજત કરાઇ.

ProudOfGujarat

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!