Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુલદ ટોલનાકા પર બેરિયર તોડી ભાગેલા ચારે ટ્રક ડ્રાઈવરો અને માલિકો પોલીસ સકંજામાં

Share

 

ભરૂચ ના મુલદ ટોલનાકા પર ઠાકર ધણી લખેલી ચાર ટ્રકોએ બેરીયર તોડી તોડી ટોલનાકા પર કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં મુકાય તે રીતે બેફિકરાયથી ટ્રક ભગાડીને ફરાર થઈ ગયા હતા

Advertisement

ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરીયા તેમાં તેમની ટીમ એક્શનમાં આવી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ નો દોરો શરૂ કર્યો હતો આરોપીઓ સુરત વિસ્તારના રહેવાસી હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડતા પીઆઈ ગડરીયા ચારે ટ્રક ડ્રાઇવરો તેમજ ટ્રકના માલિકોને ને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે પોલીસે ચારે આરોપીઓ વિરોધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના સખંજામાં આવ્યા બાદ આરોપીઓએ કાન પકડીને બીજીવાર આવું કૃત્ય નહીં કરે અને કાયદાનો હંમેશા પાલન કરશે તેમ કહીને માફી માગી હતી ત્યારે આવા કાયદા ને હાથમાં લેનારા તત્વોને સબક મળે તે જરૂરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે


Share

Related posts

ડેડીયાપાડા: બાળકોનું ભાવિ અંધકારમાં : ખુરદી ગામે આવેલી 1 થી 8 ધોરણની પ્રાથમીક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં ..!

ProudOfGujarat

સુરતનાં વાંકલ ખાતે આવેલ સરકારી કુમાર- કન્યા છાત્રાલયમાં કોરન્ટાઇન સેન્ટર બનાવતા કોંગ્રેસ દ્વારા સ્ટેટ હાઇવે રોકીને વિરોધ કરાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો, જાણો ઇતિહાસ અને આ વર્ષની થીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!