Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હલદરવા ગામમાં વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કરાયુ

Share

રૂા.૧.૩૩ કરોડના કામોનું લોકાર્પણ : રૂા.૫૯ લાખના નવા કામોનું ખાતમુર્હુત

 

Advertisement

ભરૂચ તાલુકાના હલદરવા ગામમાં આજે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રૂા.૧.૩૩ કરોડના પુર્ણ થયેલા વિકાસ કાર્યોનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતુ સાથે રૂા.૫૯ લાખના નવા નિર્માણ કામોનું ખાતમુર્હુત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા ભાજપાના મંત્રી અને ગામના સરપંચ હસમુખ પરમાર પણ હાજર રહ્યા હતા. ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, જિલ્લા મહિલા મોરચાના મંત્રી દિવ્યા પટેલ અને તલાટી નિમિષા બારોટ પણ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગામના ચુંટાયેલા સભ્યો, સ્થાનિક સંગઠનોના હોદ્દેદારો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ દરમ્યાન ભવિષ્યના વિકાસ માટેની યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી.


Share

Related posts

ઓપરેશન ‘મ્યુલ હંટ’ હેઠળ સાયબર ફ્રોડ કેસમાં નાસતા આરોપીની ધરપકડ

ProudOfGujarat

ભરૂચમાં વિઘ્નહર્તા દેવની પ્રતિમાનું કૃત્રિમ જળકુંડમાં કરાયું વિસર્જન.

ProudOfGujarat

નવસારીમાં આઝાદીના 70 વર્ષ બાદ આદિવાસી પરિવાર અંધારામાંથી ઉજાસમાં આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!