Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાલિકા, વાગરા વિધાનસભાના આગેવાનો AAPમાં જોડાયા

Share

ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના ગુજરાત દક્ષિણ ઝોનના પ્રભારી રામભાઇ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશભાઇ હિરપરા, ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજી, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યાં હતાં. આગામી ચૂંટણીને લઇને ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે ભરૂચ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર કમલેશભાઈ મળીવાલા સહિત વાગરા વિધાનસભાના આગેવાનો મળી કુલ 20 થી 25 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

Advertisement

Share

Related posts

ભરૂચના નારેશ્વર ખાતે શ્રી રંગ અવધુત મહારાજની ૧૨૧મી જન્મ જયંતિ (રંગ જયંતિ) મહોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ…

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનો સપાટો, માસ્ક ન પહેરનાર 33 લોકોને દંડ ફટકાર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!