Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રેમલગ્ન બાદ કામ ન કરતાં પતિને ઠપકો આપતાં પત્ની પર પતિનો હૂમલો

Share

ભરૂચના શુક્લતીર્થ ગામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દુબઇ ટેકરી વિસ્તારમાં રહેતી સંગીતા ઉક્કડ વસાવાની બહેન ડિમ્પલ ઉર્ફે શિલ્પાએ તેમના ફળિયામાં રહેતાં અર્જૂન દલસુખ વસાવા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. ડિમ્પલનો પતિ અર્જૂન કોઇ કામધંધો કરતો ન હોવાથી ડિમ્પલે તેને કોઇ કામધંધો કરતો ન હોવાનું જણાવી મારે પરિવારનું ગુજરાન ચલાવવા ગામમાં મજૂરીકામે જવું પડે છે. જે સાંભળીને અર્જૂન અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પત્ની ડિમ્પલને માર માર્યા બાદ નજીકમાં જ પડેલું પાળિયું ઉંચકીને તેને મારી દેતાં તેેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્સસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ગોંડલ: દોરી વડે બાંધી 4 વર્ષના LKGના વિદ્યાર્થી પર શિક્ષકે આચર્યું સૃષ્ટી વિરૂદ્ધ કૃત્ય..

ProudOfGujarat

ભરૂચ : વિલાયત ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને ચાર કારતુસ સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ખેડા તાલુકાના ધરોડા ગામે પતિ પત્નીના ઝઘડામાં પુત્ર એ કાકાને મારતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!