Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કિરણભાઈ ચૌહાણ દ્વારા સ્પોર્ટ્સ યુનિફોર્મ કીટનું વિતરણ

Share

વાંકલ (માંગરોળ)
માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામની પ્રાથમિક શાળામાં સ્થાનિક આગેવાન કિરણભાઈ ભગુભાઈ ચૌહાણ દ્વારા કુલ48 વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ કીટનું વિતરણકરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ખેલકૂદ પ્રતિભાવને ઉદ્યેપન આપવા માટે કરવામાં આવેલ આ યોગદાન સરાહનીય રહ્યું છે.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ સુરતી કિરણભાઈ ચૌહાણ, ભાવનાબેન, આચાર્ય ગુણવત્તાબેન ચૌધરી  તથા  બીઆરસી સુનિલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના દ્વારા કિરણભાઈ ચૌહાણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા વિદ્યાર્થીઓને માટે તેમને આપેલા યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.

Share

Related posts

ઉમરપાડામાં વરસાદ અને વાવાઝોડાથી ડાંગરનાં પાકને વ્યાપક નુકસાન થવાથી આદિવાસી ખેડૂતોની હાલત કફોડી બની.

ProudOfGujarat

વાલિયા ગ્રામ પંચાયતમાં ફરી એકવાર સરપંચ વિરુદ્ધ ૧૨ સભ્યોમાંથી ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવતા વાલિયા ગ્રામમાં ભૂકંપ સર્જાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકા મથકે બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ : તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા પોલીસ દ્વારા સૂચનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!