Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના ઝંખવાવ ગામે વીજળી પડતાં ત્રણ ગાયોનાં મોત

Share

વાંકલ.

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે થયેલા ધોધમાર વરસાદ અને વીજળી ત્રાટકી હતી. આ વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં મોત થયા છે. ઝંખવાવના ભરવાડ ફળીયામાં રહેતા લાખાભાઈ રઘુભાઈની ગાયો તેમના ઘરના પાસેના મેદાનમાં બાંધી રાખેલી હતી. વરસાદ દરમિયાન કડાકા ભડાકા સાથે વીજળી ગાયો પર પડતા ત્રણ ગાયોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને પશુપાલન વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને નુકશાનની ભરપાઈ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.

Advertisement

Share

Related posts

વાલી અને વિદ્યાર્થીઓને પરિણામને લઈને હાશકારો : રૂટિન જેવી જ અપાશે માર્કશીટ.

ProudOfGujarat

વલસાડમાં મેધમહેરથી વલસાડ નગર પાલિકા “તંત્ર” પાણીમાં ! ભરપૂર ગંદકીનો સામનો કરતા વલસાડવાસી,મેંધરાજાનું વહાલ તંત્રનું પાપ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સતત સારી કામગીરી બદલ PSI કે.કે.પાઠકનું કલેક્ટરના હસ્તે સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!