Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વાંકલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

વાંકલ ::

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે વાંકલ આરોગ્ય મંદિર ના સબસેન્ટર પાતલદેવી ખાતે થી સ્વસ્થ નારી,સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં 45જેટલાં લાભર્થીઓ એ જુદીજુદી યોજનાઓ જેવીકે નમોશ્રી,રસીકરણ, મમતાકાર્ડ, વિગેરેનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોએ વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને જરૂરી સારવારનો લાભ મેળવ્યો હતો.કંટવાવના સરપંચ રાજુ ચૌધરી,રમેશચૌધરી,ઠગુ ચૌધરી, મયુર ચૌધરી અને સ્ટાફગણ હાજર રહ્યો હતો.

Advertisement

Share

Related posts

વરનામાં પોલીસ લાઈન જર્જરિત હાલત માં અને 16 પોલીસ પરિવાર ભગવાન ભરોસે..

ProudOfGujarat

ગુજરાત ખેડૂત સમાજ ની આગેવાની માં બાઈક રેલી નીકળશે

ProudOfGujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!