Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ઝઘડિયા ના ઉટીયા ગામ ખાતે આંક ફરક નો જુગાર રમતા બે આરોપીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ભરૂચ જિલ્લા ઝઘડિયા તાલુકા ના ઉટીયા ગામ ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓએ દરોડા પાડ્યા હતા,જ્યાં ઉટીયા ગામ ના તળાવ પાસે ની ખુલ્લી જગ્યા માં આંક ફરક નો જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડવામાં સફળતા હાસિલ થઈ હતી,

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે શૈલેષ જશુભાઈ વસાવા, રહે નવાગામ ખાડી ફળિયું, અંકલેશ્વર તેમજ મહેશભાઈ છગનભાઇ વસાવા રહે, પટેલ ફળિયુ, ઉટીયા, ઝઘડિયા નાઓને ઝડપી પાડી કુલ 12 હજાર 600 ઉપરાંત નો મુદ્દામાલ નો કબ્જો લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે


Share

Related posts

અમદાવાદમાંથી ACB એ હોમગાર્ડના બે જવાનને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા.

ProudOfGujarat

દાહોદ જિલ્લામાં પરીક્ષેત્ર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત કર્મચારીઓએ શપથ લીધા.

ProudOfGujarat

ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલીમ વર્ગોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!