Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પી.એમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં “એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો.  અવસરેસામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકોમહાનુભાવોના સહયોગથી  “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુંવૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે.  તકેપર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવારશિક્ષકોવિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું. કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેનશિક્ષકોટ્રસ્ટી રાજેન્દ્રસિંહપ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈમહિલા અગ્રણીઓશિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫ને સફળ બનાવવામાં આવ્યો હતો.

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં “તાઉ-તે” વાવાઝોડાની અસરથી નુકશાન પામેલ ૧૨૩ વિજ થાંભલાના સ્થળે નવા વિજ થાંભલા સત્વરે ઉભા કરીને યુદ્ધનાં ધોરણે ૨૩૬ ગામોનો વીજ પુરવઠો પુન: પૂર્વવત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!