Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં વીજ દરોડા. 7.25લાખ ની વીજચોરી ઝડપાય. 66જેટલાં વીજ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાય.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકામાં સવારે સુરત સર્કલ ઓફિસના સક્ષમ અધિકારીના માર્ગદર્શન હેઠળ બારડોલી ડિવિઝન ના માંગરોળ સબ ડિવિઝન માં આવતા તમામ ગામોમાં 26જેટલી ગાડી ઓએ પોલિસ બંદોબસ્ત રાખી એકસાથે રેડ કરવામાં આવી હતી.વાંકલ,ઝંખવાવ અને મોસાલી ફીડરમાંથી નીકળતા તમામ ગામોમાં રેડ કરાતા 870જેટલાં વિજકનેકશનો ચેક કર્યા હતા.તેમાં 66જેટલાં કનેકશનોમાં ગેરરીતિ જણાય હતી.સવાસાત લાખની વિજચોરી ઝડપી પાડી હતી. વિજગ્રાહકો સામે દંડીય કાર્યવાહી કરાતા વિજચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

સોશિયલ મીડિયાના બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઉભું થાય તેવા ખોટા મેસેજ વાયરલ કરનાર બે ઈસમોને દહેજ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન

ProudOfGujarat

ભરૂચ : વિલાયત ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તલ અને ચાર કારતુસ સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!