Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડિયા અંતર્ગત હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ તથા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્યશ્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને  સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત  સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ , કારોબારી અધ્યક્ષ, સભ્યઓ, મામલતદાર હાસોટ, તાલુકા વિકાસ અધિકારી, અધિકારીઓ, સરપંચ, ઉપસરપંચ તલાટી, ગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. મુખ્ય માર્ગો, જાહેર સ્થળો વગેરે વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.
Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી નેશનલ હાઇવે સર્કલ પાસે અચાનક કાર સળગી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ૩ ઉપર ચાલુ ટ્રેને કૂદી પડતા યુવાન ઘાયલ ….

ProudOfGujarat

અંકલેશ્વર : જીઆઇડીસી વિસ્તારમાં ગડખોલ ગ્રામ પંચાયતના સભ્ય પર જીવલેણ હુમલો, કહ્યું હવે અરજી કરી તો પતાવી નાખીશું..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!