Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ પખવાડિયા અંતર્ગત હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ તથા સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કુડાદરા ગામે ધારાસભ્યશ્રી ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને  સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છોત્સવ થીમ અંતર્ગત  સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી અધ્યક્ષસભ્યઓમામલતદાર હાસોટતાલુકા વિકાસ અધિકારીઅધિકારીઓસરપંચઉપસરપંચ તલાટીગ્રામજનો તેમજ SBMના કર્મચારીઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. મુખ્ય માર્ગોજાહેર સ્થળો વગેરે વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી.
Advertisement

Share

Related posts

ટંકારિયા ગામમાં આંકડા લખતા એક ઇસમની ધરપકડ કરતી પોલીસ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે ફોઈનાં દીકરાને મારવા ગયેલા ભત્રીજાએ ફોઈની હત્યા કરી નાંખતા પોલીસે તેને ઝડપી લીધો.

ProudOfGujarat

ગૌવંશ ની કતલ કરનાર શખ્સની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!