Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકા ના વેરાકુઇ અને ઉમેલાવ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રૂપિયા 2.20કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો.

Share

માંગરોળ તાલુકા ના વેરાકુઇ અને ઉમેલાવ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને રૂપિયા 2.20કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. જેમાં વેરાકુઇગામે પી.એચ.સી સબ સેન્ટર નું લોકાર્પણ 32લાખ તેમજ આગણવાડી,પેવરબ્લોક,સીસી રોડ,કમ્પાઉન્ડ વોલ,સ્મશાન રોડ, વોટરપ્રુફિંગ વિગેરે કામોના લોકાર્પણ ખાત મુહૂર્ત યોજાયું હતું.ઉમેલાવ ગામેથી નાનીનરોલી રસ્તા નું લોકાર્પણ રૂપિયા 105લાખ.આ તકે અફઝલખાન પઠાણ,દીપક વસાવા, યુવરાજસિંહ સોનારીયા, તૃપ્તિ બેન મૈસુરીયા, વેરાકુઇ ના સરપંચ મીના બેન ગામીત, જગદીશ ગામીત તેમજ મોટી સંખ્યામાં સરપંચો,જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો, આરોગ્યના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

ProudOfGujarat

વધથી તાલુકા બહાર ગયેલા શિક્ષકોને મૂળ તાલુકામાં ધોરણ 6 થી 8 નાં વિકલ્પ આપવા રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામે બોલેરો પીક અપ અને ટુ વહીલબાઈક વચ્ચે અકસ્માત.રૂધા ગામના યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!