Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તા.૧૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ કલાક ૧૧/૦૦ કલાકે આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ આઉટ પોસ્ટના કંપાઉન્ડમાં જાહેર હરાજી કરાશે

Share

ભરૂચ
આમોદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાના કામે કબ્જે કરેલ વાહનોના કોર્ટ કેસ નિકાલ થયેલ હોય તેવા વાહનો માલીકો સ્વીકારવા માંગતા ન હોય તેવા કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ મામલતદાર આમોદ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જંબુસર નાઓની હાજરીમાં તા.૧૮/૧૦/૨૦૨૫ ના રોજ કલાક ૧૧/૦૦ વાગ્યે આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ આઉટ પોસ્ટના કંપાઉન્ડમાં જાહેર હરાજી કરવાનુ નક્કી કરેલ છે. જેમાં GJ06 BS 9319 હીરો સ્પ્લેન્ડર મો.સા, GJ-06-BS-5612 એક કાળા કલરની બજાજ ડીસ્કવર, GJ 05 AK 9812 એક જુનુ TVS કંપની નુ મો.સા નંબર, GJ-23-S- 5446 મરૂન કલરનું એકટીવા સ્કુટર GJ 05 SK 4080 એક્ટીવા તેમજ  GJ 16 C- 403વાદળી કલરની મારૂતી ફંટી રજી.નં ઉપરોક્ત વાહનોની જાહેર હરાજી આમોદ પોલીસ સ્ટેશનમાં થનાર છે. વધુ વિગતો માટે ૦૨૬૪૧૨૪૫૩૩૩ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. તેમ પોલીસ ઈન્સપેક્ટર આમોદ પોલીસ સ્ટેશન આર.બી. કરમટીયા દ્નારા મળેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.

Share

Related posts

લીંબડીમાં રામદેવપીરના પાટોત્સવનો વરઘોડો યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!