Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ એ ફી કોમ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ રીક્ષા ઝડપી પાડી હતી. 

Share

પોલીસે 43 કિલો ભંગાર મળી કુલ 10 હજાર ઉપરાંત નો ભંગાર અને રીક્ષા મળી કુલ 70 હાજર મળી 80320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શંકાસ્પદ ઈસમની ધરપકડ કરી જેલભેગા કર્યા હતો.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ની ટીમ ગત રોજ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક રીક્ષા માં એસ.એસ. ધાતુ ના ટુકડા ભરી ફી કોમ  ચોકડી થી એશિયન પેન્ટ ચોકડી તરફ આવી રહી છે. જે માહિતી આધારે ફીકોમ ચોકડી નજીક વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત રીક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી. અને તેની તલાસી લેતા અંદર થી શંકાસ્પદ એસ.એસ.ધાતુ ના 43 કિલો ના ટુકડા મળી આવ્યા હતા રીક્ષા ચાલક પાસે જરૂરી બિલ તેમજ અઢાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કારસેવા લાગતા પોલીસે કુલ 10320 રૂપિયા નો ભંગાર નો જથ્થો તેમજ રીક્ષા મળી 80320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ કોસમડી સફેદ કોલોની ખાતે રહેતા રીક્ષા ચાલક  સમીર અબ્દુલ સમદ બદાત ની ધરપકડ કરી હતી,

Advertisement

Share

Related posts

વડોદરા-મુંબઈ એકસપ્રેસ વે પર સ્પિડ લીમીટ તોડનાર વાહન ચાલકોને હવે ઓનલાઈન દંડ થશે

ProudOfGujarat

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરાના વોર્ડ નંબર 1 માં ડિજિટલાઈઝ સભ્ય નોંધણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!