Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ ના વેરાકૂઇ ,વાંકલ ખાતે જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

Share

વાંકલ::

માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે છેલ્લા 40વર્ષ થી જલારામ બાપાની જયંતિ ની રંગેચંગે ઉજવણી કરવા માં આવે છે.
સવારથીજ બાપા દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.
વાંકલ થી સાત કિમી ના અંતરે વેરાકુઇ ગામ આવેલું છે.મનોકામના પૂર્ણ થતાં ભાવિક ભક્તો પગપાળા દર્શન કરી ધન્યતા અનુભવે છે. વાંકલ અંબાજી માતાજી ના પટાંગણ માં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. વેરાકુઇ અને વાંકલ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિકભક્તોએ દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

નવયુગ વિદ્યાલય જંબુસરના બાળકો ગરબે ધૂમયા.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ઉપર છેલ્લા 48 કલાકમાં બે અકસ્માતો ની અંદર બે મહિલાઓના કમકમાટીભર્યા મોત નીપજયા હતા

ProudOfGujarat

ભરૂચની આઠ વર્ષીય બાળકી સોફિયા મશહદીએ રમજાન માસના પુરા રોજા રાખી અલ્લાહની ઈબાદતમાં રમજાન માસ વિતાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!