Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ નવાપુર અને સોનગઠ ખાતે પણ લોકોએ બંધને સમર્થન આપ્યુ…

Share

આજ રોજ પેટ્રોલ ડીઝલ પર વધતા જતા ભાવ અને મોંઘવારી વિરુદ્ધ આપેલ બંધના એલાનના પગલે નવાપુર નગરના લોકોએ પણ બંધને સમર્થન આપ્યુ હતુ. મળતી માહિતી મુજબ કેટલાક અપવાદોને બાદ કરતા સમગ્ર નવાપુર નગરની દુકાનો અને બજારો આજરોજ બંધ રહ્યા હતા બંધની અસર સ્પષ્ટ પણે જન-જીવન જણાતી હતી એસ.ટી બસોમા તેમજ અન્ય સ્થાનોએ લોકોની અવર-જવર ખુબ ઓછી જણાય હતી. આવી જ પરિસ્થિતી સોનગઠ નગરમાં પણ સર્જાય હતી. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો અને કુદકે-ભુસકે વધતી મોંઘવારીના પગલે લોકો ત્રાહીમામ પોકારી ઉઠતા કોંગ્રેસ અને સાથી પક્ષોએ આપેલ બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ.

Advertisement

Share

Related posts

કોર્ટે રૂ.1.06 લાખનું ભરણપોષણ ચૂકવવાનું કહેતા પતિ 80 હજારનું પરચૂરણ આપ્યું, ગણતા 3 કલાક થયા-જાણો વધુ…

ProudOfGujarat

વલસાડ : અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા રાજકીય જંગ જામ્યો…

ProudOfGujarat

હાલોલ ખાતે પણ ભવ્ય રથયાત્રા નીકળી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!