Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં રાધા વલ્લભજી મંદિર ખાતે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો

Share

અંકલેશ્વર

અંકલેશ્વરના પંચાતીબજાર મા આવેલા રાધા વલ્લભજી મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર શહેર ના રાધા વલ્લભજી મંદિર ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર ના રાધા વલ્લભજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુલસીજી તેમજ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડપ મુહૂર્ત, જાન આગમન અને હસ્તમેળાપ સહિતના કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોલ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ ગામે બે ફળિયામાં સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરની ટીમે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

પાલેજ નજીક આવેલ ફલાયઓવર બ્રિજ નીચે એક માનવીનો મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!