Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા તાલુકા ના દેવઘાટ ધોધ માં નાહવા પડેલા મહેબૂબ વસાવાનું મોત નીપજ્યું.

Share

વાંકલ : ઉમરપાડા તાલુકાના દેવઘાટ ઇકો ટુરીઝમ ખાતે ફરવા આવેલ તાપીના ઉકાઈ ના સાતકાશી ગામના મહેબૂબ ભાઈ સામા ભાઈ વસાવા (ઉવ42)નું ધોધમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.આ ઘટના 2 નવેમ્બરના રોજ ઘટના બનવા પામી હતી.મહેબૂબભાઈ 2નવેમ્બરના રોજ તેમના મિત્રો સાથે દેવઘાટ ફરવા આવ્યા હતા.ધોધ ઉપરથી કૂદીને નાહવા પડ્યા બાદ તેઓ પાણીમાં ગરક થઈ ગયા હતા.તેઓ બહાર નીકળી શક્યા ન હતા.જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.ઘટનાની જાણ થતા ઉમરપાડા પોલીસે સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

મેઘરાજાના મેળા અને છડીએ આકર્ષણ જમાવ્યું-ભરૂચમાં 145 કિલોની છડીને 5 કલાક ઝુલાવી-આજે બે છડીઓનું મિલન : મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરાશે..

ProudOfGujarat

એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું

ProudOfGujarat

વાંકલ : પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ત૨સાડી નગ૨ ખાતે મહા૨ાણા પ્રતાપની પ્રતિમા અને સર્કલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!