Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે વન વિભાગે ગોઠવેલ પાંજરામાં કપિરાજ પાંજરે પુરાયા

Share

વાંકલ :: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી વાનરનો ત્રાસ બહુ વધી ગયો હતો. જેથી ગુસ્તાદ ભાઈ પારડીવાળાએ વાંકલ વિભાગને લેખિત અરજી કરીને વાનર ના ત્રાસથી ત્રાસી ગયા હતા. તેઓ પાસે થી જાણવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી વાનર લેડીઝ પાછળ દોડીને પકડવા માટે આવતો હતો. ઘરમાં ઘુસી રાંધેલો ખોરાક ખાઈ જતો હતો. ઘરની વસ્તુઓ ઘરની તેમજ બારીઓના કાચ તોડી નાખતો હતો. જેથી ગુસ્તાદ ભાઈ એ વન વિભાગને હિરેન પટેલ ને લેખિત અને મૌખિક રજુઆત કરતાં વનવિભાગે તેમના ત્યાં પાંજરું ગોઠવતા ફ્રૂટ ખાવાનીલ્હાયમાં વાનર પાંજરે પુરાયો છે. વાનરને ઝંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ એકેડમી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરાયું

ProudOfGujarat

પાણેથા ગામ ખાતેથી બાઈક ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લેતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ઇલાવ ગામે 5 થી 13 જાન્યુઆરી દરમ્યાન સંગીતમય શ્રી રામ ચરિત માનસ કથા યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!