Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

Share

સાર્વજનિક માધ્યમિક શાળા ભમાડીયામાં આજ રોજ કોહાન્સ લાફઇ સાયન્સ લિમિટેડ કંપની અંકલેશ્વર દ્વારા યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં અંક્લેશ્વર સ્થિત કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટ રાહુલ પ્રધાન સાહેબ,જનરલ મેનેજર એચ.આર કે.ડી.રોહિતસર તેમજ કંપનીનાં તમામ ડિપાર્ટમેન્ટનાં હેડ અને ભરૂચ જિલ્લા રચનાત્મક ટ્રસ્ટ સામરપાડાનાં સભ્યોએ હાજરી આપી હતી.આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં ખુબ જ આર્થિક રીતે ગરીબ વિદ્યાર્થીઓ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરે છે. આ જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને દર વર્ષે યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે.ચાલુ વર્ષે પણ બે જોડી યુનિફોર્મ,ટ્રેક્યુટ,બૂટ મોજા,પાણીની બોટલ,સ્કુલબેગ અને આઇકાર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષિકા સમીમ શેખ દ્વારા સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.અને તમામ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા હેતલબેન ખૂંટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

ProudOfGujarat

अमेज़ॅन प्राइम वीडियो ने आगामी प्राइम ओरिजिनल सीरीज़, “फोर मोर शॉट्स” का नया गाना किया लॉन्च!

ProudOfGujarat

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!