Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..

Share

ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની મત ગણતરી જંબુસર પ્રાંત અધિકારી ની કચેરી ખાતે શાંતીપૂણ માહોલ માં યોજાઈ હતી…મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો વચ્ચે ટક્કર જામી હતી
ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ઉપર સ્વ.મંગી બેન મકવાણા ના અવસાન બાદ થી ખાલી પડી હતી ….આ બેઠક ઉપર અગાઉ પણ કોંગ્રેસ નો દબદબો રહ્યો હતો ત્યારે ભરૂચ જીલ્લા પંચાયત ની  ખાલી પડેલ દેવલા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર વિલાસ બેન પરવીન ભાઈ પઢીયાર નો ૨૧૭૬ મતે ભવ્ય વિજય થતા તેઓના સમર્થકો માં ભારે ઉત્સાહ નો માહોલ છવાયો હતો …….

Share

Related posts

તિલકવાડાની ઉતાવડી પ્રા.શાળાના મુખ્ય શિક્ષક ન આવતા ક્લાસરૂમો ખુલ્યા નહિ, વિદ્યાર્થીઓએ બહાર બેસી ભણવું પડ્યું!

ProudOfGujarat

અમદાવાદ-વટવા પોલીસે જુગાર રમતી 7 મહિલા સહિત 9 જુગારીઓની કરી ધરપકડ…

ProudOfGujarat

સૈયદ કાદરી મેડીકલ એન્ડ વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્કીડ મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ ભરૂચ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો..

ProudOfGujarat
error: Content is protected !!