Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે વિકાસના કામો ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત 

Share

વાંકલ :: માંગરોળ ના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે 2 કરોડ થી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા.માંડળ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ નું ઉદ્ઘાટન કરાયું.
વાંકલ પંચાયત ભવન ખાતે વિદ્યાર્થીઓ માટે ની લાઈબ્રેરી તેમજ આગણવાડી, પેવરબ્લોક, સી.સી. રોડવિગેરે નું ઉદ્ધઘાટન કરાયું હતું.
વાંકલ ના સરપંચ અનિતાબેન ચૌધરી, ઉપસરપંચ શૈલેષ મૈસુરીયા, તાલુકા પંચાયત સદસ્ય યુવરાજસિંહ સોનારીયા,જીલ્લા પંચાયત સદસ્ય અફઝલ પઠાણ, દિનેશ સુરતી, અનિલભાઈ વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વાગરા મામલતદાર કચેરી ખાતે નવીન જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરી શુભારંભ કરાયો

ProudOfGujarat

હજારો નહિ પણ લાખો દિલોની ધડકન એવી ચાંદની શ્રી દેવી નું રહસ્યમય સંજોગોમાં મોત થવાથી શ્રી દેવીના લાખો ચાહકો સ્તબ્ધ થઇ ગયા.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!