Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

જૂના તવરા ગામે દિપડાએ વાછરડાનો શિકાર કર્યો, ચાર દિવસથી બનતી ઘટનાથી લોકોમાં ફફડાંટ

Share

ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે

Advertisement

ભરૂચના જુના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો ગામની વસતી વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને શાળા નજીક બાંધેલા વાછરડાને શિકાર બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હોવાના કારણે ગ્રામજનો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું.


Share

Related posts

વલસાડમાં દારૂની રેલમછેલ હતી પોલીસની લાંલઆંખે અછત ઊભી કરી , પ્યાસીઓ જાહે તો જાહે કહા …

ProudOfGujarat

આમોદ જંબુસર માર્ગ પર ગટર તૂટી જતા એક ઇટ ભરેલો આઇસર ટેમ્પો ફસાયો…

ProudOfGujarat

વડોદરા : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના સ્થાપના દિન નિમિત્તે પૌરાણિક હસ્તપ્રતોનું પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!