Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રમઝાન કીટનું વિતરણ

Share

ભરૂચમાં મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈયદસાદાત પરિવારો માટે રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચના મકતમપુર ખાતે સૈયદ રસીદ કાદરી દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાત મંદ લોકોને મદદ કરે છે તેમજ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરે છે સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન પાછલા વર્ષોમાં કર્યું છે ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમજાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે ગઈકાલે મક્તમપુરના મદ્રેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત પરિવારો ને જરૂરિયાત તો મંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે હાજર આલીમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રશીદ બાપુ કાદરીએ આગામી દિવસોમાં પણ આવી જ સેવાઓ લોકો માટે કરતા રહેશે તેમ જણાવ્યું હતું

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયર વિભાગ ઘટના સ્થળે

ProudOfGujarat

શહેરા: લાભી ખાતે ટીમલી ગફુલીના સુપરસ્ટાર ગાયક પી.પી બારીયાએ ગરબા રાશની રમઝટ બોલાવી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!