Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઝાડેશ્વર વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરાયું

Share

 

ભરૂચ: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે રવિવારે ઝાડેશ્વર રોડ પર આવેલાં એન. કે. પેટ્રોલપંપ પાસે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનોતીઓનો સંગઠીત સજ્જન શક્તીના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતીના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

“આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ” શુભારંભ અંર્તગત આદીવાસી સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાશે

ProudOfGujarat

ભરૂચમાં કાજરા ચોથની પરંપારિક રીતે ઉજવણી કરતો ખત્રી સમાજ

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા સૈનિક સંગઠનોની પડતર પાંચ માંગણીઓ સ્વીકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!