Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત બ્રેકિંગ: ગણપતસિંહ વસાવાએ પરિવાર સાથે કર્યું મતદાન

Share

વાંકલ ::

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આજે મતદાનનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાના વાડી મતદાન કેન્દ્ર ખાતે પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Advertisement

ગ્રામ્ય વિસ્તારોમાં લોકશાહીના આ પર્વને લઈ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદારો મતદાન કેન્દ્રો પર પહોંચી મતદાન કરી રહ્યા છે.

સુરત જિલ્લામાં 4 નગરપાલિકા, તાલુકા પંચાયતની 204 બેઠકો અને જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.


Share

Related posts

કાવા ગામ ખાતે ઘાસમાં લાગેલ આગ. જો કે જાનમાલનું નુકશાન ન થતા હાશકારો….

ProudOfGujarat

સોશીયલ મિડીયા-ઇન્ટરનેટ કોમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ થકી બ્લુ વ્હેલ ગેમ / બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે નામોની ગેમ/કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા ઉપર પ્રતિબંધ

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો મામલો : તપાસ પંચ સમિતિના નિવૃત જસ્ટિસ ડી.એ મહેતા હોસ્પિટલની મુલાકાતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!