Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગરમા રખડા ઢોર ની સમસ્યા અંગે લોક જન શક્તિ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

Share

ભરૂચ નગરમા રખડા ઢોર અંગેની સમસ્યા માટે લોક જનશક્તિ પાર્ટીએ ભરૂચ જિલ્લા કલેકટર તેમજ નગર પાલિકા ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યુ હતું. આવેદન પત્ર મા જણાવ્યા અનુસાર ભરૂચ નગરમા રખડતા ઢોર ની સમસ્યા વધી છે ત્યારે તાજેતરમા આખલાએ માહિર ખોખર જેવા આશા સંસ્પદ યુવાનો ભોગ લીધો હતો. આ ઉપરાંત રખડતા ઢોરના ત્રાસના પગલે  વ્યક્તિઓને ગંભિર ઈજા પહોંચી હતી. જે પૈકી એક મહીલાને ફેકચર પણ થયુ છે એક આખલાએ વકીલને પણ ઈજા પહોંચાડી હતી. તેઓ હોસ્પીટલમા સારવાર હેઠળ  છે તેથી રખડતા ઢોર ની સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા તાત્કાલિક પગલા ભરે અને રખડતા ઢોર ના માલિકો સામે કાર્યવાહી કરે તેવી માંગણી આવેદન પત્ર મા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

:-ભરૂચ ના દહેજ નજીક આવેલ અટાલી ગામ ખાતે એક કારે બે મહિલાઓ ને ટક્કર મારતા બન્નેવ મહિલાઓ ના મોત થયા હતા

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા અને વાઘપરા બજારનાં વેપારીઓનું બપોર પછી સ્વયંભુ લોકડાઉન.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!