Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગાર્ડન સીટી ગણેશ યુવા ગ્રુપ ધ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનુ વિતરણ

Share

તા. ૧૮-૦૩-૨૦૧૮ ના રોજ ગાર્ડન સીટી અંકલેશ્વર ખાતે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા ચકલીઓ માટે ચકલી ઘરનુ વિતરણ કરવામા આવ્યુ હતું. કાળજાળ ગરમી સામે આ ખુબ સરાહનીય કામગીરી સંસ્થા ધ્વારા કરવામા આવે છે. આ સંસ્થા ધ્વારા ગણેશ ઉત્સવ બેસવાના બાકાળા, પર્યાવરણનુ રક્ષણ વગેરે કામગીરી કરવમા આવે છે. જેમા સામાજીક વનીકરણ રેંજ અંકલેશ્વર ફ્રેન્ડસ ઓફ એનીમલ વેલ્ફેર ટ્રસ્ટ જગદીશ ગજેરા, નિલકંઠ ડાયસ્ટફ ઈન્ડ્ર. અંકલેશ્વર ગાર્ડન સીટી મેનેજમેંટ એરોબીકસ ગ્રુપ ગાર્ડન સીટી નો સહયોગ મળી રહેલ છે.

Advertisement

Share

Related posts

ટ્રકમાં 62 બકરાને ક્રુરતાપુર્વક લઇ જતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબુત બનાવવા સહિત વિવિધ મુદ્દાઓ ચર્ચાયા

ProudOfGujarat

અંકલેશ્વર : દેશમા 100 કરોડ રસીકરણ પૂર્ણ કરવા બદલ પ્રધાનમંત્રી તેમજ કોરોના વોરિયર્સનું જીનવાલા શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા અભિવાદન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!