Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નેશનલ હાઇવે પર આવેલ વરેડિયા પાટિયા પાસે રીક્ષા પલ્ટી ખાતા ૬ જેટલા લોકો ને ઈજાઓ પહોંચી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર આવેલ વરેડિયા ગામ નજીક ના પાટિયા પાસે આજ રોજ બપોર ના સમયે એક રીક્ષા નંબર જી જે ૧૨ યુ યુ ૨૩૮૬ ના ચાલકે અચાનક સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવતા રીક્ષા ધડાકાભેર પલ્ટી ખાતા સર્જાયેલ અકસ્માત માં રીક્ષા માં સવાર ૬ જેટલા લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓ ને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાકાર્યો અર્થે ગરુડ સેનાની રચના કરાઇ

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસનાં 136 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ….

ProudOfGujarat

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડને સલામી આપી, કર્તવ્ય પથ પર રચાયો ઈતિહાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!