Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

વડોદરા આર.આર સેલની ટીમે અંકલેશ્વર નજીક હાઈવે પરથી ચોરી ની પ્લેટ સાથે આઆરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

 

પોલીસ સૂત્રીય માહિતી મુજબ વડોદરા આર.આર સેલ ના કનક સિંહ હમીર સ્ટાફ સાથે અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન બાતમી મળતા તેઓ તાત્કાલીક દોડી જઈ આરોપીને રોકી પુછપરછ કરતા તે જી.આઈ.ડી.સી મા રચના નગરનો રહીશ મોન્ટુ સુધ્ધેશ્વર પાસવાન હોવાનુ જણાવ્યુ હતુ. આર.આર સેલ ની ટીમે સ્થળ પર તપાસ કરતા સીસા નામના ધાતુની પ્લેટો મળી આવી હતી. આ પ્લેટો બાબતે સધન પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહી આપતા મોન્ટુ પાસવાન ની ધરપકડ કરી ૨ લાખ ૬૫ હજાર ની કિંમત ની સીસા ધાતુ ની ૧૩૭ નંગ પ્લેટ કબ્જે કરી તેનેઐ વિરૂધ્ધ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના સાવલી ખાતે કેમીકલ કંપનીમાં ગુજરાત એ.ટી.એસ ના દરોડા, કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ.

ProudOfGujarat

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં રાણીપુરાનાં યુવકનું નર્મદા નદીમાં ડુબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!